કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નો મેસ્કોટ શું હતો ? ડોલી મૌકી પેરી થામ્બી ડોલી મૌકી પેરી થામ્બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? પાંચમો બીજો છઠ્ઠો ચોથો પાંચમો બીજો છઠ્ઠો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ? વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ? ઉર્વરક ભારત આઝાદી હિન્દુસ્તાન ઉર્વરક ભારત આઝાદી હિન્દુસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પીચિ વન્યજીવ અભયારણ્યમાં કીટકની નવી પ્રજાતિ પ્રોટોસ્ટિકટા એનામલાઈકા શોધવામાં આવી ? કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 11 ઓગસ્ટ 1 ઓગસ્ટ 22 જુલાઈ 27 જુલાઈ 11 ઓગસ્ટ 1 ઓગસ્ટ 22 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP