કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે જૈવવિવિધતા સંરક્ષણ માટે ભારતના પ્રથમ જીન બેંક કાર્યક્રમને મંજૂરી આપી ?

રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કયા રાજ્યે રાજયપાલની જગ્યાએ મુખ્યમંત્રીને રાજ્યની યુનિવર્સિટીના ચાન્સેલર બનવાની મંજૂરી આપી ?

કેરળ
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP