કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય વાયુસેના કયા દેશમાં આયોજિત થનારા બહુરાષ્ટ્રીય અય્યાસ ‘કોબરા વોરિયર 22'માં ભાગ લેશે ? ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વન ઓશન સમિટ (એક મહાસાગર શિખર સંમેલન)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં અપર ભદ્રા પરિયોજનાને રાષ્ટ્રીય પરિયોજનાનો દરજ્જો આપવામાં આવ્યો, તે ક્યા રાજ્યમાં આવેલી છે ? છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ ક્યું બન્યું ? CRPF ITBP BSF દિલ્હી પોલીસ CRPF ITBP BSF દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 105 83 88 90 105 83 88 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સર્વિસીઝ ઈન્હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન (SeHAT) પહેલ શરૂ કરી છે ? ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP