કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દુકાળનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હો તો કયા સાવચેતીના પગલા લેવા જોઈએ ? રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો કૂવા ખોદવા અને પાણી જમા કરવું જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો. અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો કૂવા ખોદવા અને પાણી જમા કરવું જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો. અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'શાળા સલામતી કાર્યક્રમ' માં વિધાર્થીઓને આપતી સામે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે ? પ્રાર્થના મનોરંજન પ્રવૃતિ મોકડ્રીલ અંગકસરત પ્રાર્થના મનોરંજન પ્રવૃતિ મોકડ્રીલ અંગકસરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'સુનામી' શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ? ચાઈનીઝ કોરિયન જાપાનીઝ મલેશિયન ચાઈનીઝ કોરિયન જાપાનીઝ મલેશિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતના સમુદ્રમાં આ વર્ષે સુનામી આવી હતી – 2002 2004 2005 2010 2002 2004 2005 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. આપેલ પૈકી કોઈ નહીં ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. સ્થળાંતર કરવું. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. આપેલ પૈકી કોઈ નહીં ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. સ્થળાંતર કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP