કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ – રાહત શું છે ? આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી (Earthquake Early Warning System) દેશના કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ? મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કયા વર્ષમાં અમલી બનાવ્યો ? 2009 2007 2002 2005 2009 2007 2002 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'શાળા સલામતી કાર્યક્રમ' માં વિધાર્થીઓને આપતી સામે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે ? અંગકસરત મોકડ્રીલ પ્રાર્થના મનોરંજન પ્રવૃતિ અંગકસરત મોકડ્રીલ પ્રાર્થના મનોરંજન પ્રવૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ? શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ બધા જ વિકલ્પો ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ બધા જ વિકલ્પો ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ? સરપંચ મામલતદાર તલાટી તાલુકા વિકાસ અધિકારી સરપંચ મામલતદાર તલાટી તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP