ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સાદુંવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સાદુંવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? પાવરધો આળસુ હોંશિયાર કાર્યકુશળ પાવરધો આળસુ હોંશિયાર કાર્યકુશળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા શિખરિણી હરીગીત પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરીગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? ભૂલ નહીં જવાબ તેથી ભૂલ નહીં જવાબ તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.નિશા તટિની નિશા દામિની યામિની તટિની નિશા દામિની યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP