કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્યપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ ઓડીશા મધ્યપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઇન્ડિયા ગ્રીન એનર્જી એવોર્ડ 2020 જીત્યો ? Hero TVS Suzuki Honda Hero TVS Suzuki Honda ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘વિશ્વ શાકાહાર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ? 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો. વેમ્બનાડ રેલ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ નેહરુ સેતુ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ નેહરુ સેતુ બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ભારતનું પ્રથમ 'સ્પોર્ટસ આર્બિટ્રેશન સેન્ટર ઓફ ઈન્ડિયા’ નું ઉદઘાટન કયા કર્યું ? ગુજરાત હરિયાણા કર્ણાટક નવી દિલ્હી ગુજરાત હરિયાણા કર્ણાટક નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP