ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી. શેઠ વીરચંદદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ વીરચંદદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. પહેલા ત્રીજા બીજા એક પણ નહીં પહેલા ત્રીજા બીજા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ? ઈ.સ. 1932 ઈ.સ. 1935 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1932 ઈ.સ. 1935 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? કાલુપુર ગોમતીપુર શાહપુર જમાલપુર કાલુપુર ગોમતીપુર શાહપુર જમાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક કયું હતું ? ખેડા સુરત વડોદરા અમદાવાદ ખેડા સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પૂર્વ - મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો ___ નાખ્યો હતો. મૈત્રકો વાઘેલાઓ સોલંકીઓ ચાવડાઓ મૈત્રકો વાઘેલાઓ સોલંકીઓ ચાવડાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP