ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

અરદેશર ખબરદાર
નટવરલાલ પંડ્યા
બળવંતરાય ઠાકોર
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

હર્ષદ ત્રિવેદી
અમૃતલાલ ભટ્ટ
પીતાંબર પટેલ
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP