ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1940 1953 1949 1935 1940 1953 1949 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વીફ્ટ કોડ (SWIFT CODE) કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ? બેંક ક્રેડિટ કાર્ડ કંપનીઓ શેર બજાર સીબીલ (CIBIL) બેંક ક્રેડિટ કાર્ડ કંપનીઓ શેર બજાર સીબીલ (CIBIL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ? સીધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે ઊંધો સંબંધ છે કોઈ સંબંધ નથી સીધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે ઊંધો સંબંધ છે કોઈ સંબંધ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ? સિંચાઈ વીજળી અને વાહનવ્યવહાર ગરીબી નાબૂદી ભારે ઉદ્યોગો સિંચાઈ વીજળી અને વાહનવ્યવહાર ગરીબી નાબૂદી ભારે ઉદ્યોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP