ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ? બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ? GDP GNP NNP NDP GDP GNP NNP NDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ? ભાવ યથાવત્ રહે ભાવ ઘટે ભાવ વધે આપેલ કોઈપણ બાબત બંને ભાવ યથાવત્ રહે ભાવ ઘટે ભાવ વધે આપેલ કોઈપણ બાબત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણની પ્રક્રિયા ભારતમાં કોણે શરૂઆત કરી હતી ? જશવંતસિંહ મનમોહન સિંહ આપેલ તમામ યશવંતસિંહ જશવંતસિંહ મનમોહન સિંહ આપેલ તમામ યશવંતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ડિમેટ એકાઉન્ટ' સંબોધન કયા વ્યવસાય માટે વપરાય છે ? ઝવેરી બજાર અનાજ બજાર શેરબજાર વિદેશી હુંડીયામણ ઝવેરી બજાર અનાજ બજાર શેરબજાર વિદેશી હુંડીયામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કોને 'મહાવિભાજક વર્ષ' કહેવાય છે ? 1951 1911 1921 1931 1951 1911 1921 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP