ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ? એકપણ સાચું નથી રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 1,600 કરોડ એકપણ સાચું નથી રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 1,600 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ? રેપો રેટ રિવર્સ રેપો રેટ કેશ રિઝર્વ રેશિયો રેપો અને રિવર્સ રેપોરેટ બંને રેપો રેટ રિવર્સ રેપો રેટ કેશ રિઝર્વ રેશિયો રેપો અને રિવર્સ રેપોરેટ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે. સમાનતાનો સિદ્ધાંત ચોક્કસતાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને ખાનગીપણાનો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત ચોક્કસતાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને ખાનગીપણાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? દસમી બારમી નવમી અગિયારમી દસમી બારમી નવમી અગિયારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1970 1976 1980 1975 1970 1976 1980 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 20મી સદી પહેલા ભારતમાં પ્રતિ વ્યકિત ઉત્પાદન વૃદ્ધિ દર કેટલા ટકા હતા? 2% 0.5% 5% 25% 2% 0.5% 5% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP