ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

પૃથ્વી
શીખરીણી
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

યુગવંદના
સિંધુડો
માણસાઈના દીવા
સોરઠ સંતવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP