કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં INS વાગીર નામની સબમરીન ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે ?

વિશાખાપટ્ટનમ
ચેન્નાઈ
કોલકાતા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
અમૃત મિશન કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય
કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP