ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ચાણકય
ગાંધીજી
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

આયાતો મોંઘી બને
આયાતો સસ્તી બને
નિકાસો સસ્તી બને
નિકાસ મોંઘી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ?

દસમી યોજના
નવમી યોજના
આઠમી યોજના
સાતમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

મહેલનોબિસ યોજના
સેન યોજના
ગાડગીલ યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP