ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1863 1860 1862 1861 1863 1860 1862 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે.2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે.3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. આપેલ તમામ માત્ર 2 1 અને 3 1 અને 2 આપેલ તમામ માત્ર 2 1 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેન્ક નથી ? બેંક ઓફ બરોડા ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક એક્સીસ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક એક્સીસ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સોનેરી તંતુ ક્રાંતિ' કયા પાક સાથે સંકળાયેલ છે ? શણ કપાસનું તંતુ સૂર્યમુખી તેલીબિયાં શણ કપાસનું તંતુ સૂર્યમુખી તેલીબિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી ? મહારાષ્ટ્ર ગુજરાત કેરાલા તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કેરાલા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 212 મો 122 મો 121 મો 221 મો 212 મો 122 મો 121 મો 221 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP