કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ગુજરાત સરકારે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થયાત્રા માટે આદિવાસી સમૂદાય સાથે સંબંધિત પ્રતિ વ્યક્તિને કેટલા રૂપિયાની નાણાકીય સહાય કરવાનો નિર્ણય કર્યો છે ?

રૂ.1000
રૂ.10000
રૂ.5000
રૂ.3000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો ?

સુશ્રી સંતોકબેન રાઠવા
સુશ્રી નીમાબેન આચાર્ય
સુશ્રી આનંદીબેન પટેલ
સુશ્રી સુમનબેન ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP