ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા ?

કસ્તુરબા
વિદ્યાગૌરી નીલકંઠ
હીરાબેન પાઠક
મૃણાલિની સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

રસિકલાલ પરીખ
શામળદાસ ગાંધી
દયાશંકર દવે
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS)કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ગોવા
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP