ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? પાલનપુર સુરત ભાવનગર કચ્છ પાલનપુર સુરત ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સાબરમતી આશ્રમ" નું મુળ નામ શું હતું ? ગાંધી આશ્રમ ફીનીક્સ ફાર્મ દાંડી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગાંધી આશ્રમ ફીનીક્સ ફાર્મ દાંડી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ કયા વર્ષે છપ્પનિયો દુકાળ પડ્યો હતો ? 1956 1907 1939 1900 1956 1907 1939 1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? બળવંતરાય મહેતા જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? ખંભાળિયા ધ્રોલ પડધરી લાલપુર ખંભાળિયા ધ્રોલ પડધરી લાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP