ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટીયા
'કલાપી'
'કાન્ત'
'બ. ક. ઠાકોર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

મિલ્ટોનિક સૉનેટ
ચન્દ્ર સૉનેટ
મ્હોરા સૉનેટ
પેલિકન સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?

શાહબુદ્દીન રાઠોડ
માધવ રામાનુજ
દુર્ગેશ ઓઝા
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP