કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય લીગલ સર્વિસીઝ દિવસ (રાષ્ટ્રિય કાનૂની સેવા દિવસ) ક્યારે મનાવાય છે ? 10 નવેમ્બર 8 નવેમ્બર 11 નવેમ્બર 9 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 11 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ICC એવોર્ડ્સ ઓફ ધ ડીકેડ 2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC સ્પિરિટ ઓફ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : એમ. એસ. ધોની ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : સ્ટીવ સ્મિથ ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC સ્પિરિટ ઓફ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : એમ. એસ. ધોની ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : સ્ટીવ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાયથુ બંધુ' યોજના કયા રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવી હતી ? આંધ્ર પ્રદેશ હરિયાણા પંજાબ તેલંગાણા આંધ્ર પ્રદેશ હરિયાણા પંજાબ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત કયા દેશ સાથે જોડાયેલી 'સ્વાધીનતા સડક' વર્ષ 2021 માં ખુલ્લી મુકશે ? બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભૂટાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રિલાયન્સ લાઇફ સાયન્સ દ્વારા વિકસાવવામાં આવેલી RT-PCR ટેસ્ટ કીટનું નામ જણાવો. એચ-ગ્રીન કીટ કે-ગ્રીન કીટ આર-ગ્રીન કીટ એમ-ગ્રીન કીટ એચ-ગ્રીન કીટ કે-ગ્રીન કીટ આર-ગ્રીન કીટ એમ-ગ્રીન કીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ગુડ ગવર્નન્સ ડે' ક્યારે ઉજવવામાં આવ્યો છે ? 24 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP