કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના સૌથી લાંબા સિંગલ લેન મોટરેબલ સસ્પેન્શન બ્રિજ (ડોબરા - ચાંઠી બ્રિજ)નું ઉદઘાટન કરવામાં આવ્યું ?

ઉત્તરાખંડ
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'મસાલા કિંગ' ના નામે જાણીતા કયા ઉદ્યોગકારનું તાજેતરમાં નિધન થયું હતું ?

ધર્મપાલ શેઠ
ધર્મપાલ ચૌધરી
ધર્મપાલ ગુલાટી
ચુનીલાલ ગુલાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP