ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ?

આરાસુરના ડુંગરમાંથી
મોરધારના ડુંગરમાંથી
આંબા ડુંગરમાંથી
શિવરાજ પુનૂની ખાણમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?

ઉમાશંકર જોષી
કવિ ન્હાનાલાલ
વીર નર્મદ
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયા આદિવાસી બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતો ?

સંથાલ બળવો
ખોંડ બળવો
રાંપા બળવો
મુંડા બળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ બીજો
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.
2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.
3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા.
ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1
માત્ર 3
1, 2, 3
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP