ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તકાળમાં મોટા વહીવટી વિભાગો ___ તરીકે ઓળખાતા. ગોપસ તનિયુર ભૂક્તિ મંડલ ગોપસ તનિયુર ભૂક્તિ મંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ અમૃતલાલ ઠક્કર જુગતરામ દવે ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ અમૃતલાલ ઠક્કર જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? મહુડી ભાગોળ હીરા સલાટ દરવાજો કારંજ પાણી દરવાજો મહુડી ભાગોળ હીરા સલાટ દરવાજો કારંજ પાણી દરવાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર જિલ્લામાં સૌર ઊર્જાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? અવાણીયા મહુવા જેસર ગારિયાધર અવાણીયા મહુવા જેસર ગારિયાધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP