ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના રંગકામ માટે કઈ નદીનું પાણી વપરાય છે ? આજી ફોફળ માલણ ભાદર આજી ફોફળ માલણ ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છનો લિગ્નાઈટ કોલસો ધરાવતો ડુંગર કયો છે ? ઉમિયા સતિયાદેવ બરડો ખોખરા ઉમિયા સતિયાદેવ બરડો ખોખરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? તાપી ભાદર નર્મદા સાબરમતી તાપી ભાદર નર્મદા સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,3,4 1,2,3,4 2 1,2,3 1,3,4 1,2,3,4 2 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? ભાગ મુલ્કગીરી ચૌથ સરદેશમુખી ભાગ મુલ્કગીરી ચૌથ સરદેશમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP