ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ? હરિન્દ્ર દવે લાલજી બ્રહ્મભટ્ટ કરસનદાસ માણેક સ્નેહી પરમાર હરિન્દ્ર દવે લાલજી બ્રહ્મભટ્ટ કરસનદાસ માણેક સ્નેહી પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. ધના ભગત ચુનીલાલ મડિયા જયંત પાઠક કિશોર મકવાણા ધના ભગત ચુનીલાલ મડિયા જયંત પાઠક કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? કિશોર મકવાણા કૈલાસ બાજપેયી અનિલ જોષી રમણીક અરાલવાળા કિશોર મકવાણા કૈલાસ બાજપેયી અનિલ જોષી રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. આત્મકથા નવલકથા કવિતા નિબંધ આત્મકથા નવલકથા કવિતા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક 'દર્શક'ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? નાઈટ શારદા સરસ્વતી રાઈટ નાઈટ શારદા સરસ્વતી રાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP