ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિરઃ અચર ખેચર અગોચર અફર અચર ખેચર અગોચર અફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ક્રિયાવિશેષણ આવેલું હોય તેવું વાકચ પસંદ કરો. તેનામાં ખૂબ કરુણા છે. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. ઘણાં મહેમાન આવ્યાં છે. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. તેનામાં ખૂબ કરુણા છે. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. ઘણાં મહેમાન આવ્યાં છે. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દ્રષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો. દાણોપાણી સેવાપૂજા દ્વિવેદી ઊઠબેઠ દાણોપાણી સેવાપૂજા દ્વિવેદી ઊઠબેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ટગરટગર સાચોસાચ ટાપટીપ છનછન ટગરટગર સાચોસાચ ટાપટીપ છનછન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રતિની પ્રતિતિ પ્રતીતી પ્રતીતિ પ્રતિની પ્રતિતિ પ્રતીતી પ્રતીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રસતરબોળ’: સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP