કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ લોન્ચ કર્યું ? માલદીવ UAE સાઉદી અરેબિયા કતાર માલદીવ UAE સાઉદી અરેબિયા કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021 અનુસાર, ભારતીય પાસપોર્ટ ધારકોને કુલ કેટલા દેશોમાં વીઝામુક્ત યાત્રા કરવાની પરવાનગી છે ? 58 45 42 68 58 45 42 68 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન/વિધાનો પસંદ કરો. રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. આપેલ બંને આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. આપેલ બંને આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? શ્રી રમણલાલ વોરા સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ શ્રી રમણલાલ વોરા સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ? પ્રો.એરિક હનુશેક આપેલ પૈકી એક પણ નહીં ડૉ.રુકિમણી બેનરજી આપેલ બંને પ્રો.એરિક હનુશેક આપેલ પૈકી એક પણ નહીં ડૉ.રુકિમણી બેનરજી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP