ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? કરણઘેલો મળેલા જીવ માનવીની ભવાઇ વળામણાં કરણઘેલો મળેલા જીવ માનવીની ભવાઇ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? સવાયા ગુજરાતી ગુજરાત પ્રહરી ગુણવંત ગુજરાતી ગુજરાતનો નાથ સવાયા ગુજરાતી ગુજરાત પ્રહરી ગુણવંત ગુજરાતી ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? સાક્ષર યુગ પ્રેમાનંદ યુગ મધ્યકાળ સુધારક યુગ સાક્ષર યુગ પ્રેમાનંદ યુગ મધ્યકાળ સુધારક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'મળેલા જીવ' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખામદ આબુવાલાનો જન્મ ક્યાં થયો હતો ? નારદીપુર સુરેન્દ્રનગર ટાણા અમદાવાદ નારદીપુર સુરેન્દ્રનગર ટાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP