ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હોનારત’ લઘુનવલ આપનાર સર્જક કોણ છે ? પ્રફુલ્લ દવે અશોક દવે દિલીપ રાણપુરા બહાદુરભાઈ વાંક પ્રફુલ્લ દવે અશોક દવે દિલીપ રાણપુરા બહાદુરભાઈ વાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? મહિપતરામ નીલકંઠ અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી ઇચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. રૂપક વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા રૂપક વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP