ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે ? સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. વળગવું - વાળગેલું સડવું - સડો બીવું - બીક શોભવું - શોભા વળગવું - વાળગેલું સડવું - સડો બીવું - બીક શોભવું - શોભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ મામાના ઘેર મોજ મસ્તી વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી આંખોની સામે હોવું ખૂબ જ નજીક હોવું મામાના ઘેર મોજ મસ્તી વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી આંખોની સામે હોવું ખૂબ જ નજીક હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઈ ગઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઈ ગઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો. આપત્તિ સ્વજન મિત્ર નદી આપત્તિ સ્વજન મિત્ર નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP