ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી’’ - છંદ ઓળખાવો. પૃથ્વી મંદાક્રાન્તા શીખરિણી હરીણી પૃથ્વી મંદાક્રાન્તા શીખરિણી હરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.' અનુસ્યૂન અદ્ભુત અભિભૂત અદમ્ય અનુસ્યૂન અદ્ભુત અભિભૂત અદમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. મા વિના સૂનો સંસાર બોચી પર કાંકરો મૂકવો ઝીણો પણ રાઈનો દાણો સૂડી વચ્ચે સોપારી મા વિના સૂનો સંસાર બોચી પર કાંકરો મૂકવો ઝીણો પણ રાઈનો દાણો સૂડી વચ્ચે સોપારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP