ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્ b. જન્મભૂમિ c. ગુજરાતમિત્ર d. જય હિન્દ i. નરોત્તમ શાહ ii. શામળદાસ ગાંધી iii. અમૃતલાલ શેઠ iv. દીનશા તાલિયારખાન