ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? સુંદરમ ન્હાનાલાલ કલાપી કાન્ત સુંદરમ ન્હાનાલાલ કલાપી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? સ્વામી આનંદ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? નિરીક્ષક પરબ બુદ્ધિપ્રકાશ અભિયાન નિરીક્ષક પરબ બુદ્ધિપ્રકાશ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. છંદુ ડીંડળ ડેહર કેરવી છંદુ ડીંડળ ડેહર કેરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફાધર વાલેસનું પુરું નામ જણાવો. વર્ગાસ એ. વાલેસ કાર્લોસ જોસે વાલેસ બોર્ગેઝ એલ વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ વર્ગાસ એ. વાલેસ કાર્લોસ જોસે વાલેસ બોર્ગેઝ એલ વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? રામરાજિયો એકાદશસ્કંધ શલોકા દ્વાદશમાસ રામરાજિયો એકાદશસ્કંધ શલોકા દ્વાદશમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP