ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. જવનિકા કંકાવટી રણયજ્ઞ સિદ્ધાંતસાર જવનિકા કંકાવટી રણયજ્ઞ સિદ્ધાંતસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. નવલકથા નવલિકા નાટક એકાંકી નવલકથા નવલિકા નાટક એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૧ ૩ ૪ ૨ ૧ ૩ ૪ ૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ રેવા ગુજરાતી નવલકથા ___ નું રૂપાંતરણ છે. ઓથાર અમૃતા જય સોમનાથ તત્વમસિ ઓથાર અમૃતા જય સોમનાથ તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જીવરામ જોશી કુંદનિકા કાપડિયા નારાયણ દેસાઈ જયંત ખત્રી જીવરામ જોશી કુંદનિકા કાપડિયા નારાયણ દેસાઈ જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? ચં. ચી. મહેતા કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ ચં. ચી. મહેતા કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP