ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિધાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

આત્મકથા
વ્યાકરણગ્રંથ
સ્મરણ ગ્રંથ
પ્રશસ્તિકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?

ઉમાશંકર જોષી
બ. ક. ઠાકોર
જયંત પાઠક
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
સુરેશ જોશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP