ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હસમુખ પાઠક રામનારાયણ પાઠક જયંત પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક રામનારાયણ પાઠક જયંત પાઠક હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે. એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? લાઘવ અને ચોટ ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP