રમત-ગમત (Sports)
સૌથી મોટા મેદાનની જરૂર ___ રમતને પડે છે.

ક્રિકેટ
હેન્ડબોલ
ફૂટબોલ
પોલો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 2,50,000/-
રૂ. 3,50,000/-
રૂ. 3,00,000/-
રૂ. 2,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ - મે અને જૂન
વિમ્બલડન ઓપન ટુર્નામેન્ટ - જૂન અને જુલાઈ
ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ - જાન્યુઆરી
યુ.એસ. ઓપન ટુર્નામેન્ટ - સપ્ટેમ્બર અને ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
અર્જુન એવોર્ડ મેળવનાર હોકીનો પ્રથમ ખેલાડી કોણ હતો ?

પ્રીતિપાલ સિંહ
અશોકકુમાર
પરમ સિંઘ
ગુરબક્ષસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકારે "યોગ"ને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી ?

વર્ષ 2016
વર્ષ 2015
વર્ષ 2013
વર્ષ 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
2017ની રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી કયા શહેરનો નિવાસી છે ?

સુરત
નવસારી
આણંદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP