પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 હેઠળ રચાયેલ પંચાયતની મુદત, સંવિધાનના (તોત્તેરમા સુધારા) અધિનિયમ, 1992ના આરંભથી એક વર્ષની અંદર પૂરી થાય ત્યારે અથવા સદરહુ અધિનિયમ હેઠળ રચાયેલ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે આ અધિનિયમ હેઠળ પ્રથમવાર પંચાયતની યોગ્ય રીતે રચના કરવામાં આવે નહીં અને તેની પ્રથમ બેઠક મળે નહીં ત્યાં સુધી પંચાયતની સત્તા કાર્યો અને ફરજો કોણ સંભાળશે ?