પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય, કોઇ વ્યક્તિએ ગામની હદની અંદર, કોઈ મકાન બાંધવું નહીં. આ જોગવાઈમાં આપવામાં આવેલી છૂટછાટમાં નીચેનામાંથી કયો સમાવેશ સાચો નથી ?

સ્થાનિક સત્તા મંડળની મિલકત હોપ
જાહેર સેવા અથવા જાહેર હેતુ માટેના મકાનને
રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મિલકત હોય
ખાનગી ટ્રસ્ટની મિલકત હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002માં 'ફરજ' ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ?

પ્રકરણ -1
પ્રકરણ -2
પ્રકરણ -3
પ્રકરણ -4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ?

વસ્તીની સંખ્યા
વિસ્તારનું ક્ષેત્રફળ
વિસ્તારમાં ઘરોની સંખ્યા
વિસ્તારની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો ?

લોર્ડ મેયો
રોયલ કમિશન
લોર્ડ કર્ઝન
લોર્ડ રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP