પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બન્નેના હોદ્દા એક સાથે આવી પડે ત્યારે શું થઈ શકે ?

ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે
તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે
ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે
ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી ?

વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ
કારોબારી સમિતિ
પાણી સમિતિ
ગવર્નિંગ બોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારે (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) કેટલી સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડે છે ?

Rs.15,000/-
Rs.25,000/-
Rs.40,000/-
Rs.50,000/-

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ?

જીલ્લા પંચાયત
રાજ્ય કક્ષાની સમિતિ
સ્થાનિક પંચાયત
રાષ્ટ્રીય કક્ષાની સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP