પંચાયતી રાજ (Panchayati Raj)
રાજ્યના ઉચ્ચતમ કાયદાકીય અધિકારી ?

એટર્ની જનરલ
ઉપરના માંથી એક પણ નહિ
એડીશનલ જનરલ
એડવોકેટ જનરલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમીશનની રચના કરવા માટેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

243-G
243-A
243-I
243-H

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે ?

ચાર અઠવાડિયા
એક અઠવાડિયું
પંદર દિવસ
બે અઠવાડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી ?

ગ્રામ પંચાયત
નગર પંચાયત
જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ?

ઝીણાભાઈ દરજી સમિતિ
અશોક મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP