કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુલ્લાપેરિયાર ડેમ ક્યા રાજ્યમાં સ્થિત છે ? કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં લઘુ વ્યવસાયોને મજબૂત કરવા માટે 'ગ્રો યોર બિઝનેસ હબ' લોન્ચ કર્યુ ? મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ IBM મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ? ચોથું પાંચમું ત્રીજું છઠ્ઠું ચોથું પાંચમું ત્રીજું છઠ્ઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે નિર્માણ કાર્યોમાં કાર્યરત શ્રમિકોની સહાયતા માટે 'શ્રમિક મિત્ર’ યોજના શરૂ કરી છે ? લદાખ હરિયાણા દિલ્હી રાજસ્થાન લદાખ હરિયાણા દિલ્હી રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) cOcOn 2021 ક્યા રાજ્યની પોલીસનું સાયબર સુરક્ષા અને હેકિંગ સંમેલન છે ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ? તેલંગાણા તમિલનાડુ કેરળ આપેલ તમામ તેલંગાણા તમિલનાડુ કેરળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP