કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અમેરિકન રાજ્ય જ્યોર્જિયાએ કઈ ભારતીય ભાષાને ‘રાજ્યોત્સવ દિવસ' તરીકે મનાવવાની ઘોષણા કરી છે ? તમિલ મલયાલમ કન્નડ હિન્દી તમિલ મલયાલમ કન્નડ હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'ન્યુટ્રિશન સ્માર્ટ વિલેજ' ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ બંને મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ બંને મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઈન્ટરનેશનલ વન હેલ્થ દિવસ કયારે મનાવાય છે ? 6 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘લાંચ જોખમ મેટ્રિક્સ 2021’ નીચે પૈકી ક્યા સંસ્થાન દ્વારા બહાર પાડવામાં આવે છે ? ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ ટ્રેસ(TRACE) વિશ્વ આર્થિક મંચ ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ ટ્રેસ(TRACE) વિશ્વ આર્થિક મંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ઘાસ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા રાજયના રાનીખેતમાં કરવામાં આવ્યું ? રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP