કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આંતરરાષ્ટ્રીય બીજ સંમેલનમાં ભાગ લેવા માટે ક્યા રાજ્યને આમંત્રિત કરાયું ? કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ક્યા દેશ દ્વારા હાલમાં જ DA-ASAT મિસાઈલનું પરીક્ષા કરવામાં આવ્યું છે ? ઈઝરાયેલ રશિયા ભારત ચીન ઈઝરાયેલ રશિયા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) પેન્શન પ્રણાલી સમગ્ર સૂચકાંક રેન્કિંગમાં 43 પ્રણાલીઓમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 29મા 40મા 20મા 30મા 29મા 40મા 20મા 30મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દુનિયાની સૌથી અત્યાધુનિક મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(MRI) સુવિધા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ? પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP