ભારતની ભૂગોળ (Geography of India) પેરિયાર ક્યા રાજયની સૌથી મોટી નદી છે ? તમિલનાડુ કેરળ ઓડિશા તેલંગાણા તમિલનાડુ કેરળ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાલા પ્રોજેક્ટ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ નદીઓને જોડતો કાર્યક્રમ ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન આપેલ પૈકી એક પણ નહીં પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ નદીઓને જોડતો કાર્યક્રમ ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? સેન્દ્રીય પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત સેન્દ્રીય પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ? ભીલ ગૉન્ડ સાંથલ ગુજ્જર ભીલ ગૉન્ડ સાંથલ ગુજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે. નોર્વેસ્ટર જેટ સ્ટ્રીમ આપેલ પૈકી એક પણ નહીં આઈ.ટી.સી. ઝોન નોર્વેસ્ટર જેટ સ્ટ્રીમ આપેલ પૈકી એક પણ નહીં આઈ.ટી.સી. ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP