કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વર્ષ 2022માં આયોજિત થનારી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કયો દેશ કરશે ? ભારત ફ્રાંસ ઈંગ્લેન્ડ જાપાન ભારત ફ્રાંસ ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ન્યૂમોનિયા દિવસ ક્યારે મનાવાય છે ? 15 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) પેન્શન પ્રણાલી સમગ્ર સૂચકાંક રેન્કિંગમાં 43 પ્રણાલીઓમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 29મા 30મા 40મા 20મા 29મા 30મા 40મા 20મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્યા મંત્રાલય સાથે મળીને ‘સિંગલ વિન્ડો ફિલ્મિગ મિકેનિઝમ' બનાવ્યું છે ? વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય રેલવે મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય રેલવે મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ? છઠ્ઠું ત્રીજું પાંચમું ચોથું છઠ્ઠું ત્રીજું પાંચમું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP