ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસૂલ પાકના રૂપમાં લેવામાં આવે તેને શું કહેવાય ? ભાગ બટાઈ કરંજ સદભાગા બલી ભાગ બટાઈ કરંજ સદભાગા બલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? મુઝફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)ની સ્થાપના કોણે કરી હતી ? નંદન મહેતા ભીખુભાઈ ભાવસાર ત્રિભોવનદાસ પટેલ રવિશંકર રાવળ નંદન મહેતા ભીખુભાઈ ભાવસાર ત્રિભોવનદાસ પટેલ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? ડભોઇ સોમનાથ સુરત ગિરનાર ડભોઇ સોમનાથ સુરત ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ? મહાત્મા ગાંધી શામળદાસ ગાંધી મોરારજી દેસાઈ સરદાર પટેલ મહાત્મા ગાંધી શામળદાસ ગાંધી મોરારજી દેસાઈ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? કુમારપાળ શોભનદેવ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ કુમારપાળ શોભનદેવ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP