કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ક્યારે મનાવાય છે ? 1 નવેમ્બર 3 નવેમ્બર 31 ઓક્ટોબર 2 નવેમ્બર 1 નવેમ્બર 3 નવેમ્બર 31 ઓક્ટોબર 2 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ‘હિન્દ મહાસાગર નૌસેના સિમ્પોસિયમનું' આયોજન ક્યાં થયું હતું ? UAE ભારત ઓસ્ટ્રેલિયા ફ્રાંસ UAE ભારત ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અમલમાં આવેલ 'Mother on Campus' પહેલ ક્યા રાજ્યની છે ? હિમાચલ પ્રદેશ ઝારખંડ ત્રિપુરા છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઝારખંડ ત્રિપુરા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) COP26 ગ્લાસગો કરારનો હેતુ ગ્લોબલ વોર્મિંગને કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવાનો છે ? 2.5 °C 1 °C 2 °C 1.5 °C 2.5 °C 1 °C 2 °C 1.5 °C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નિરામય ગુજરાત યોજના અંર્તગત દર ___ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર મફત નિદાન કરવામાં આવશે, જેને ‘મમતા દિવસ’ કહેવામાં આવે છે. બુધવારે શનિવારે શુક્રવારે મંગળવારે બુધવારે શનિવારે શુક્રવારે મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA)માં સામેલ થનારો 101મો દેશ ક્યો બન્યો ? અમેરિકા સાઉદી અરેબિયા વેનેઝુએલા ઈઝરાયેલ અમેરિકા સાઉદી અરેબિયા વેનેઝુએલા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP