કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી મંદાકિની નદી ક્યા રાજ્યમાંથી ઉદ્ભવે છે ? બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'બોઈતા વંદના' મહોત્સવ ક્યાં રાજ્યમાં ઉજવાયો ? ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ઓડિશા ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ? બ્લૂશિફ્ટ બોઈંગ બ્લૂ ઓરિજિન SpaceX બ્લૂશિફ્ટ બોઈંગ બ્લૂ ઓરિજિન SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારત ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ મેળવી રહ્યું છે ? રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અમેરિકન રાજ્ય જ્યોર્જિયાએ કઈ ભારતીય ભાષાને ‘રાજ્યોત્સવ દિવસ' તરીકે મનાવવાની ઘોષણા કરી છે ? તમિલ હિન્દી મલયાલમ કન્નડ તમિલ હિન્દી મલયાલમ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યના પોચચમપલ્લી ગામને UNWTOના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું ? આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP